Quantcast
Channel: Prachar Weekly
Browsing index pages (1061 articles)
↧

બજેટમાં સતલાસણા-ખેરાલુ તળાવો માટે ગ્રાન્ટ ફાળવણી અધ્ધરતાલ

ભરોસાની ભેંસે પાડો જણ્યો છેલ્લા બે વર્ષથી ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડુતો સિંચાઈ માટે આંદોલનો કરતા હતા. વિધાનસભાની ચુંટણી નજીક આવતી હોવાથી પહેલા રૂા.૧૩૧/- કરોડ અને સર્વે થયા પછી રૂા. ૩૧૭/- કરોડની...

View Article


વિપુલભાઈ ચૌધરીના ભાજપ-આરોગ્ય મંત્રી વિરુધ્ધ વાગ્બાણ

દૂધસાગર ડેરીની ચુંટણીની અદાવતનો ખદબદતો લાવા વિસનગરમાં આદર્શ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ શૈક્ષણિક કાર્યક્રમ સાથે વિપુલભાઈ ચૌધરીના વ્યંગથી રાજકીય કાર્યક્રમ બની ગયો હતો. વિધાનસભાની ચુંટણીમાં રાજકીય શક્તિનો...

View Article


વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલના પ્રયત્નોથી પાણી ભરતા બામણચાયડા ઓવરહેડ ટાંકી...

વિકાસમંચના બોર્ડમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનુ કામ કર્યુ બામણચાયડા વોટર વર્કસનો સંપ તથા ઓવરહેડ ટાંકીનો ઉપયોગ શરૂ થાય તેમજ આ સમગ્ર વિસ્તારને ફોર્સથી પાણી મળે તે માટે વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ...

View Article

જુના કચરાનો પર ડે ૩૦૦ ટન નિકાલ થશે-ચીફ ઓફીસર

વિસનગર ડંપીંગ સાઈટની આગના ધુમાડાના પ્રદુષણથી રોષ કમ્પાઉન્ડ વોલ, પ્લેટફોર્મ તૈયાર થયા બાદ પ્રોશેસીંગ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે નવી ડંપીંગ સાઈટ ચાલુ થશે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચીવના હુકમથી હુહુ...

View Article

દિપરા દરવાજા ગંજીનો ઢાળ વણકરવાસમાં પાણી લીકેજ અને ગંદકીની CMOમાં થયેલી...

CMO મા શનિવારે ફરિયાદ કરી – સોમવારે કર્મચારીઓ આવ્યા પણ રીપેરીંગ કર્યા વગર જતા રહ્યા વિસનગર પાલિકાનુ તંત્ર એટલુ નઘરોળ બની ગયુ છેકે હવે CMOમાં થયેલી ફરિયાદનો નિકાલ કરવામાં પણ રસ દાખવતા નથી. દિપરા દરવાજા...

View Article


બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓનુ ખાસ ધ્યાન રાખજો

માર્ચથી મે સુધીના ત્રણ માસ પરીક્ષાના તંત્રી સ્થાનેથી… વૈશ્વિક મહામારી કોરોના કાળના બે વર્ષમાં ઓનલાઈન અભ્યાસ અને પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક સ્તર નીચુ ગયુ છે. ઓનલાઈન અભ્યાસના કારણે સતત...

View Article

તા.૧પ-૪-ર૩ અને ૧૬-૪-ર૩ના રોજ એસ.કે.પટેલ યુનિમાં વિસનગરમાં કુર્મી પાટીદાર...

કુર્મી પાટીદાર મહાસભા રાષ્ટ્રીય લેવલે ૧ર૭ વર્ષથી કાર્યરત છે. સૌ લેઉવા-કડવા પાટીદાર કુર્મી પાટીદાર છે. ભારતના કુલ રર કરતા વધુ રાજ્યોમાં ૩ર કરોડથી વધુ કુર્મી પાટીદારોની વસ્તી છે.એસ.કે.પટેલ.યુનિ.વિસનગર...

View Article

વિસનગર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ૩૦૦ મીટર લંબાવવા રજુઆત

વેઈટીંગ રૂમ અને ડીસ્પ્લેની સુવિધા શરૂ કરો વિસનગર રેલ્વે સ્ટેશનમાં સુવિધાઓ વધારવા સાંસદ શારદાબેન પટેલની અસરકારક રજુઆત ૧૬ કોચની લંબાઈ ધરાવતા વિસનગર રેલ્વે સ્ટેશનને લંબાવવામાં નહી આવે તો લાબા રૂટની...

View Article


બાયપાસમાં સંપાદિત જમીનમાં ફેરફાર નહી કરવા જાહેરનામુ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અંગત દેખરેખમાં બીજુ જાહેરનામુ વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અંગત દેખરેખમાં બાયપાસ હાઈવેની પ્રક્રિયા તેજ ગતિથી આગળ વધી રહી છે. બાયપાસ માટે સંપાદિત...

View Article


ટ્રેક્ટર ખરીદવા ઉછીના લઈ બે વર્ષ બાદ અરજી કરી

વ્યાજખોરીના કેસમાં સુકા ભેગુ લીલુ બળવાનુ ચાલુ યુવકને ગોઠવાની યુવતી બતાવી લગ્નનુ પ્રલોભન આપી પૈસા ઉછીના લીધા હતા સરકાર દ્વારા જે કાયદા ઘડવામાં અ ાવે છે તેનો લોકહિત કરતા દુરઉપયોગ વધારે થાય છે....

View Article

ટુ વ્હીલર ચાલક ઉતરાયણ સુધી ખાસ કાળજી રાખે

ચાઈનીઝ દોરીથી ગંભીર ઈજા અને મૃત્યુ થયુ ઉતરાયણ પર્વ ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ છે. તેમ છતા કેટલાક વેપારી પોતાના સ્વાર્થમાં ઘાતક દોરીનુ વેચાણ કરી રહ્યા છે. ચાઈનીઝ દોરીનો મોટે ભાગે ટુ વ્હીલર ચાલક...

View Article

વડનગરમાં સ્વ.હીરાબાની શ્રધ્ધાંજલિ-પ્રાર્થના સભા યોજાઈ

વડાપ્રધાનનો પરિવાર તથા રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના દુઃખદ અવસાન પ્રસંગે વડનગરમાં શોકસભા તથા પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વડાપ્રધાનનો બહોળો...

View Article

ચોક્સી-સુવર્ણકાર એસો.નુ ૧૨૩ બોટલ રક્તદાન

વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે ૫૦ કિ.મી. સુધી બ્લડ બેંકના લાભાર્થીઓ બ્લડ બેગ લેવા આવનાર દર્દિના સ્નેહીઓને બ્લડ રીપ્લેશ કરવા બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલની અપીલ ચોક્સી એસો.ના ત્રણ વેપારીઓનુ...

View Article


ખેરાલુ તાલુકા પંચાયતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થાળે પડી?

ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે બબુબેન ભરતભાઈ ચૌધરીની જીત થતા તેમણે સત્તા ગ્રહણ કરી છે. પરંતુ તાલુકા પંચાયતના મોટાભાગના સભ્યો નારાજ હોય તેવુ લાગે છે. પ્રમુખનો ચાર્જ લેવાના દિવસ પછી પ્રમુખ પતિ...

View Article

હીરાબાના સ્વર્ગવાસ પ્રસંગે વડાપ્રધાન મોદીનુ ચોકાવનારૂ સાદગીભર્યુ વ્યક્તિત્વ

માતૃધર્મ નિભાવ્યા પછી રાષ્ટ્રધર્મ દર્શાવ્યો તંત્રી સ્થાનેથી… નરેન્દ્રભાઈ મોદી આફતને અવસરમાં બદલાવામાં માહેર છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે અને દેશના વડાપ્રધાન પદે છે ત્યારે ભુકંપ, વાવાઝોડુ,...

View Article


ઉત્તરાયણ પર્વ દુર્ઘટનાપૂર્ણ ન બને તે માટે ખાસ સાવચેતી રાખો

ઉત્તરાયણ પર્વ એ એક ઉત્સવ પુર્ણ તહેવારની સાથે દાન, ધર્મ અને જીવદયા પ્રેરણારુ પર્વ છે. આ પર્વમાં અકસ્માતના અનેક બનાવો બને છે. ત્યારે પર્વ દુર્ઘટના પૂર્ણ ન બને તે માટે સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે....

View Article

વિસનગરમાં ૧૮ વર્ષથી ઉપર ૬૨.૩૫ ટકા બુસ્ટર ડોઝ બાકી

કોરોનાની ચોથી લહેરનો ભય છતા વેક્સીનનો સ્ટોક નથી તાલુકા હેલ્થ ઓફીસની અપીલ• તાવ-શરદી ઉધરસના લક્ષણો જણાય તો તુર્તજ નજીકના સેન્ટરમાં ટેસ્ટ કરાવો• ડાયાબીટીસના દર્દિઓ તથા વૃધ્ધોએ ખાસ કાળજી રાખવી કોરોનાની...

View Article


પાલિકામાં કમિશનની લાલચમાં રૂા.૬૦ લાખના બીલ મંજુરીની મથામણ

ઓર્ગેનિક વેસ્ટ કન્ટ્રોલ મશીન કામ આપતા નથી કોન્ટ્રાક્ટરે આપેલા મશીનના ડેમોસ્ટ્રેશનમાં પાલિકા સભ્યોમાં અસંતોષ વિસનગર પાલિકાના ભાજપના કેટલાક ગણ્યા ગાઠ્યા સભ્યોને શહેરના વિકાસ કરતા મોટા બીલો મંજુર કરાવી...

View Article

ખેરાલુમાં હજ્જારોની સંખ્યામાં ચાણસોલના શહીદવીરને શ્રધ્ધાંજલિ આપવા ઉમટ્યા

ખેરાલુ ખાતે પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, વિપુલભાઈ ચૌધરી, મુકેશભાઈ દેસાઈ, તથા રામસિંહ ઠાકોર અંતિમ યાત્રામાં જોડાયા ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના વતની ૪૦-પ૦ યુવાનો આર્મિમા ફરજ બજાવે છે. આર્મીમેનોના ગામ...

View Article

વિસનગરમાં તા.૪ અને ૫ માર્ચે રાષ્ટ્રીય કુર્મી પાટીદાર મહા અધિવેશન

એસ.કે.પટેલ યુનિવર્સિટીમાં મહા અધિવેશન મળશે અખીલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા ગુજરાત આયોજીત રાષ્ટ્રીય કુર્મી પાટીદાર મહાસભા આગામી ૪ અને ૫ માર્ચ ૨૦૨૩ ના રોજ વિસનગર ખાતે યોજવાનું આયોજન થઈ રહ્યુ છે. આ...

View Article
Browsing index pages (1061 articles)