હિંમતનગરના ઢુંઢરના બનાવનો વિરોધ ખેરાલુમાં ઠાકોર સેનાની કેન્ડલ માર્ચ
હિંમતનગરના ઢુંઢરના બનાવનો વિરોધ ખેરાલુમાં ઠાકોર સેનાની કેન્ડલ માર્ચ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર હિંમતનગર તાલુકાના ઢુઢંર ગામની સીમમાં આવેલી અનુપમ સિરામિક ફેકટરીમાં કામ કરતા મજુરે રવિન્દ્ર સોલીયા શાહ...
View Articleહિંમતનગરના ઢુઢરમાં ૧૪ માસની બાળા સાથે દુષ્કર્મ કરવાની ઘટનામાં વિસનગર ક્ષત્રિય...
હિંમતનગરના ઢુઢરમાં ૧૪ માસની બાળા સાથે દુષ્કર્મ કરવાની ઘટનામાં વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાની નરાધમને ફાંસી આપવા માગણી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર હિંમતનગર તાલુકાના ઢુઢર ગામમાં ૧૪ માસની માસુમ બાળા ઉપર...
View Articleવિસનગર કરિયાણા એસો.ના ૧૩૨ સભ્યો કુલુ-મનાલીથી સુરક્ષિત પરત ફર્યા વડાપ્રધાન...
વિસનગર કરિયાણા એસો.ના ૧૩૨ સભ્યો કુલુ-મનાલીથી સુરક્ષિત પરત ફર્યા વડાપ્રધાન આપણા હોવાનો ફાયદો થયો છે-ઋષિભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના કરિયાણા એસોસીએશનના વેપારીઓ પોતાના પરિવાર સાથે...
View Articleહિંમતનગરના ઢુંઢરની ૧૪ માસની બાળકીને ન્યાય અપાવવા ક્ષત્રિય સેનાના એલાનથી...
હિંમતનગરના ઢુંઢરની ૧૪ માસની બાળકીને ન્યાય અપાવવા ક્ષત્રિય સેનાના એલાનથી સતલાસણા-ખેરાલુમાં જડબેસલાખ બંધ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સતલાસણા ખાતે હિંમતનગરના ઢુંઢર ખાતે ૧૪ માસની બાળકી ઉપર થયેલ બળાત્કાર...
View Articleસતલાસણા ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર તલાટીને છાવરતું તંત્ર
સતલાસણા ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર તલાટીને છાવરતું તંત્ર (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સતલાસણા તાલુકાની સતલાસણા ગ્રામ પંચાયતના માજી તલાટી કમ મંત્રી એમ.એસ. આગલોડીયા દ્વારા પંચાયતના વેર જેવા કે ઘરવેરો,...
View Articleજૂના બી.કે.સિનેમાની જગ્યાએ સ્પાન ટુ ઈન વન અદ્યતન થીએટરનુ ઉદ્ઘાટન થયુ
જૂના બી.કે.સિનેમાની જગ્યાએ સ્પાન ટુ ઈન વન અદ્યતન થીએટરનુ ઉદ્ઘાટન થયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના જાણીતા બિલ્ડર જુથ સ્પાન ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લી.ગૃપ દ્વારા નવીન અદ્યતન બે સ્ક્રીનવાળું...
View Articleનિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનુ આયોજન
નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનુ આયોજન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સમાજમાં એવા ઘણા વૃધ્ધો છેકે જે આર્થિક સંકડામણના કારણે યાત્રા પ્રવાસ કરી શકતા નથી. ત્યારે રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા આવા...
View Articleપાલિકા પ્રમુખ તથા સભ્યોએ કલોલ પ્લાન્ટની મુલાકાત લીધી ઈસરોના વૈજ્ઞાનિક...
પાલિકા પ્રમુખ તથા સભ્યોએ કલોલ પ્લાન્ટની મુલાકાત લીધી ઈસરોના વૈજ્ઞાનિક કચરામાંથી વિજળી-ઓઈલ ઉત્પન્ન કરે છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન ઉપાડ્યુ છે. પરંતુ...
View Articleમાંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા...
માંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અત્યારે વિસનગરમા સટ્ટાના રવાડે ચડેલા યુવાનોને દેવુ થતા છેવટે...
View Articleહિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ
હિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર હિન્દુ શાસ્ત્રના નિયમ પ્રમાણે સવારે વહેલા સુર્યોદય થાય ત્યારે જે તિથી હોય તે તિથી આખો દિવસ ગણવાની થાય છે....
View Articleવિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-કલેક્ટરનો હુકમ માન્ય
હિરો હોન્ડા શો રૂમ પાસેના પાઈપલાઈન વિવાદમાં વળતર ચુકવવુ પડે અને સભ્યો ગેરલાયક ઠરે તેવા સંજોગ વિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-કલેક્ટરનો હુકમ માન્ય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા...
View Articleપાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા મજબુત સંગઠન બનાવાશે
વિસનગર ઉમા બાવન સમાજની વાડીમાં મીટીંગ મળી પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા મજબુત સંગઠન બનાવાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકસભાની ચુંટણીમાં નજીક આવતાજ વિવિધ વિકાસ મંચ દ્વારા સંગઠનો બનાવવાના પ્રયત્નો...
View ArticleITI ફાટક પાસે પાકુ નાળુ નહી તો જન આંદોલન
માંગણી સંતોષવાનું આશ્વાસન આપી રેલ્વે તંત્રએ છેતર્યા ITI ફાટક પાસે પાકુ નાળુ નહી તો જન આંદોલન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર આઈ.ટી.આઈ. પાસેના ૧૮ નંબરના રેલ્વે ફાટક પાસે પાકુ નાળુ બનાવવા વર્ષોની...
View Articleગોઠવા જે.બી.વિદ્યાલયમાં ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ ઉજવાઈ
ગોઠવા જે.બી.વિદ્યાલયમાં ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ ઉજવાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરને શૈક્ષણિક નગરીનું બિરૂદ અપાવનાર શિક્ષણ અને સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા સ્વ. ભોળાભાઈ ચતુરદાસ પટેલની...
View Articleખેરાલુમાં એક્તા યાત્રાનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા
ખેરાલુમાં એક્તા યાત્રાનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં વલ્લભભાઈ પટેલની સરદાર સરોવર ખાતેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સાથે એક્તાયાત્રા આવી પહોચતા દેસાઈવાડા...
View Articleપાલિકા કચરા સ્ટેન્ડની જગ્યા નહી બદલતા વિસનગરમાં જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવી...
પાલિકા કચરા સ્ટેન્ડની જગ્યા નહી બદલતા વિસનગરમાં જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવી વિરોધ દર્શાવ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ કચરા સ્ટેન્ડમાં આગ લાગતા તેનો ધુમાડો સમગ્ર...
View Articleકોંગ્રેસી કાર્યકરને ડીવાયએસપી વિરુધ્ધ ધરણાંની પરવાનગી મળી નહી ડ્ઢરૂજીઁએ...
કોંગ્રેસી કાર્યકરને ડીવાયએસપી વિરુધ્ધ ધરણાંની પરવાનગી મળી નહી DYSP એ સમાધાન માટે ધમકી આપી હોવાનો આક્ષેપ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પોલીસની કામગીરી સમાધાનકારી હોવી જોઈએ. પરંતુ કોઈ એક પક્ષની તરફેણમાં...
View Articleફલેટ-બ્લોકમાં વાસ્તુશાસ્ત્ર -વાંચો,સમજો,અપનાવો અને સુખી બનો
ફલેટ-બ્લોકમાં વાસ્તુશાસ્ત્ર -વાંચો,સમજો,અપનાવો અને સુખી બનો – રાજેશકુમાર એ.જોષી (રાજુભાઈ મહારાજ) – જ્યોતિષ અલંકાર, છય્છજી મેમ્બર ૨૧-એ,લક્ષ્મી સોસાયટી,વિસનગર. મો.૯૮૨૫૯૨૨૨૨૧ વાસ્તુશાસ્ત્ર અનુસાર બંગલો,...
View Articleસાબરમતી ગેસ કંપની દ્વારા થતી ઉઘાડી લુંટ
વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલફેર એસો.એ આવેદન આપ્યુ સાબરમતી ગેસ કંપની દ્વારા થતી ઉઘાડી લુંટ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સાબરમતી ગેસ કંપનીના સી.એન.જી.પંપ દ્વારા પુરો પાડવામાં આવતા ગેસમાં વાહનોમાં મીટર...
View Articleફેંગશૂઈ-વાસ્તુના કેટલાક સરળ ઉપાયો
ફેંગશૂઈ-વાસ્તુના કેટલાક સરળ ઉપાયો જ્યારે ઘરનું બાંધકામ કોઈ રીતે ફેંગશૂઈ કે વાસ્તુના નિયમોનો ભંગ કરતું હોય ત્યારે તેને ખસેડી લેવું જ યોગ્ય રહે છે. પરંતુ ક્યારેક એવું બને છે કે તેને ખસેડવું શક્ય નથી હોતુ...
View Article