રૂપાલાની સભામાં પથ્થરમારાએ ઋષિભાઈની તકદીર બદલી
રૂપાલાની સભામાં પથ્થરમારાએ ઋષિભાઈની તકદીર બદલી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મતદારો હવે જાગૃત થયા છે. નકારાત્મક વલણ અપનાવતા નથી તેવુ વિસનગરમાં રૂપાલાની સભામાં પથ્થરમારા બાદ ભાજપના ઉમેદવાર...
View Articleવિસનગર વિધાનસભા સીટના ઈતિહાસમાં મહેશભાઈ પટેલ ૭૪૬૨૭ મત લાવનાર પ્રથમ હરિફ ઉમેદવાર
વિસનગર વિધાનસભા સીટના ઈતિહાસમાં મહેશભાઈ પટેલ ૭૪૬૨૭ મત લાવનાર પ્રથમ હરિફ ઉમેદવાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ હારીને પણ જીત્યા છે. આ સીટમાં વિજેતા...
View Articleલેખ ઉપર મેખ મારી દૈવી શક્તિના અને સચ્ચાઈની રાહના સહારે ભાજપના ઋષિકેશભાઈ પટેલે...
લેખ ઉપર મેખ મારી દૈવી શક્તિના અને સચ્ચાઈની રાહના સહારે ભાજપના ઋષિકેશભાઈ પટેલે ૧૦ વર્ષના શ્રાપને તોડ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વિધાનસભામાં ત્રીજી ટર્મમાં ભાજપમાંથી ચુંટાયેલ ઋષિકેશભાઈ પટેલે...
View Articleકોંગ્રેસ પાર્ટીના ટીકીટ ફાળવણીના નિર્ણયથી નારાજ થયેલા વિસનગર તાલુકા પંચાયતના...
કોંગ્રેસ પાર્ટીના ટીકીટ ફાળવણીના નિર્ણયથી નારાજ થયેલા વિસનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાની શક્યતા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના...
View Articleવિસનગરમાં વિવાદ અને ઘર્ષણ ન થાય તે માટે ધારાસભ્યનુ સ્તુત્ય પગલુ ધારાસભ્યએ...
વિસનગરમાં વિવાદ અને ઘર્ષણ ન થાય તે માટે ધારાસભ્યનુ સ્તુત્ય પગલુ ધારાસભ્યએ વિજયયાત્રા નહી કાઢી મતદારોના દિલ જીત્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર ઋષિભાઈ...
View Articleકડા સીટના જીલ્લા સદસ્ય મહેશભાઈ પાલડી દ્વારા વિસનગરમાં કોંગ્રેસના લોકસંપર્ક...
કડા સીટના જીલ્લા સદસ્ય મહેશભાઈ પાલડી દ્વારા વિસનગરમાં કોંગ્રેસના લોકસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર આઈ.ટી.આઈ.કોલેજ સામે ગત સોમવારે સાંજે કડા સીટના જીલ્લા સદસ્ય...
View Articleવિસનગરની નિષ્ણાત તબીબ ટીમે વિસનગરની નિષ્ણાત તબીબ ટીમેબાળકના ગળામાં ફસાયેલ...
વિસનગરની નિષ્ણાત તબીબ ટીમેવિસનગરની નિષ્ણાત તબીબ ટીમેબાળકના ગળામાં ફસાયેલ બિલ્લો કાઢી જીવ બચાવ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખ્યાતનામ વિસનગરની સંજીવની હોસ્પિટલના નિષ્ણાંત સર્જન...
View Articleસરકારી યોજના વિસનગરની આગવી ઓળખના ભાગરૂપેસરકારી યોજના વિસનગરની આગવી ઓળખના...
સરકારી યોજના વિસનગરની આગવી ઓળખના ભાગરૂપેસરકારી યોજના વિસનગરની આગવી ઓળખના ભાગરૂપેપીંડારીયા તળાવ ઉપર ધાર્મિક સ્થળનો રસ્તો બંધ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં રાજ્ય સરકારની શહેરની આગવી ઓળખ...
View Articleતાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી પરિવાર દ્વારા આયોજીતતાલુકા ભાજપ...
તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી પરિવાર દ્વારા આયોજીતતાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી પરિવાર દ્વારા આયોજીતમગરોડામાં ધારાસભ્યને સન્માનવા સ્નેહમિલન સમારોહ યોજાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર...
View Articleટ્રાવેલીંગના શોખીન અત્યારથીજ ફરવા જવાના પ્લાનમાંટ્રાવેલીંગના શોખીન અત્યારથીજ...
ટ્રાવેલીંગના શોખીન અત્યારથીજ ફરવા જવાના પ્લાનમાંટ્રાવેલીંગના શોખીન અત્યારથીજ ફરવા જવાના પ્લાનમાં૨૦૧૮માં રજાઓની ભરમાર-૧૩ લાંબા વીકેન્ડ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ટ્રાવેલીંગમાં શોખીનોને ૨૦૧૭ માં મજા...
View Articleવિસનગર પાલિકા દ્વારા ફાયર સ્ટેશન ઓફીસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન...
વિસનગર પાલિકા દ્વારા ફાયર સ્ટેશન ઓફીસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય ફોર્મ વિતરણ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની હદમાં આવેલ જમીન, પ્લોટ ધારકોને મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ...
View Articleતંત્રી સ્થાનેથી ધારાસભ્યો સેવા કરવા ગયા છે તો મીનીસ્ટ્રીમાં સારા ખોટાખાતાની...
તંત્રી સ્થાનેથી ધારાસભ્યો સેવા કરવા ગયા છે તો મીનીસ્ટ્રીમાં સારા ખોટાખાતાની માગણી શા માટે? સેવા કરવાના ધ્યેય સાથે પ્રજા પાસે સેવા કરવાનુ વચન આપી ચુંટાયેલ ધારાસભ્ય મીનીસ્ટર બનવાની ખેવના રાખતા હોય છે.ે...
View Articleઋષિભાઈ જીતશે તો દર્શનની બાધા રાખનાર પૂર્વ સરપંચો વૈષ્ણોદેવીની બાધા પૂર્ણ કરશે...
ઋષિભાઈ જીતશે તો દર્શનની બાધા રાખનાર પૂર્વ સરપંચો વૈષ્ણોદેવીની બાધા પૂર્ણ કરશે ખરા? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન બાદ તાલુકાના પાટીદાર સહિત અન્ય જ્ઞાતિના ૩પ જેટલા પૂર્વ...
View Articleમેઈન્ટેનન્સની જવાબદારી નહી હોવા છતા કોન્ટ્રાક્ટર કુંડીઓ અને પાઈપલાઈન સાફ કરે...
મેઈન્ટેનન્સની જવાબદારી નહી હોવા છતા કોન્ટ્રાક્ટર કુંડીઓ અને પાઈપલાઈન સાફ કરે છે વિસનગર પાલિકા ભુગર્ભ ગટર હેન્ડ ઓવર નહી કરતા મુશ્કેલીઓ વધી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં ભુગર્ભ ગટર યોજના પુરી થયે...
View Articleચિકણાના બાળકનું અપહરણ અને હત્યાનુ રહસ્ય ખુલ્યુ –પતંગ પકડવાના ઝઘડામાં નવ...
ચિકણાના બાળકનું અપહરણ અને હત્યાનુ રહસ્ય ખુલ્યુ – પતંગ પકડવાના ઝઘડામાં નવ વર્ષના બાળકની હત્યા સગીર મિત્રએજ કરી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર બાળકના અપહરણથી અંતિમ સંસ્કાર સુધીનો ઘટનાક્રમ – ર૩-૧ર-ર૦૧૭ના...
View Articleવોટર વર્કસ ચેરમેન ગોવિંદભાઈ ગાંધીના સમયકાળમાં પાણીની સુવિધા માટે રૂા.૪ કરોડનો...
વોટર વર્કસ ચેરમેન ગોવિંદભાઈ ગાંધીના સમયકાળમાં પાણીની સુવિધા માટે રૂા.૪ કરોડનો ખર્ચ કરાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગર પાલિકાના વોટર વર્કસ ચેરમેન ગોવિંદભાઈ ગાંધીના સમયકાળમાં શહેરમાં...
View Articleવિસનગર ટી.ડી.ઓ.અને સી.ડી.પી.ઓના ઓચિંતા ચેકીંગમાં આંગણવાડી કાર્યકરો-મુખ્ય...
વિસનગર ટી.ડી.ઓ.અને સી.ડી.પી.ઓના ઓચિંતા ચેકીંગમાં આંગણવાડી કાર્યકરો-મુખ્ય સેવિકાઓની નિષ્કાળજી પકડાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી વિસનગર ટી.ડી.ઓ....
View Articleવડાપ્રધાન કહે છે સૌનો સાથ સૌનો વિકાસ તો મહેસાણા જિલ્લાના વાંસફોડ(વાદી) સમાજનો...
વડાપ્રધાન કહે છે સૌનો સાથ સૌનો વિકાસ તો મહેસાણા જિલ્લાના વાંસફોડ(વાદી) સમાજનો વિકાસ કયારે? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં ઝાલી તળાવની પાળે રહેતા વાદી (વાંસફોડ) વાજા વિચરતી...
View Articleવિસનગર પાલિકાનો ગરીબ લારીઓવાળા ઉપર અત્યાચાર
વિસનગર પાલિકાનો ગરીબ લારીઓવાળા ઉપર અત્યાચાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા આડેધડ દબાણો કરતા તવંગરો સામે ચુ કે ચા કરી શકતી નથી. જ્યારે ટ્રાફીક અને દબાણના નામે...
View Articleપ્રજા નહી સ્વિકારે ત્યાં સુધી ભુગર્ભ ગટર સ્વિકારવામાં આવશે નહી ભુગર્ભ ગટરનુ...
પ્રજા નહી સ્વિકારે ત્યાં સુધી ભુગર્ભ ગટર સ્વિકારવામાં આવશે નહી ભુગર્ભ ગટરનુ કામ હલકી ગુણવત્તાનું થયુ છે-પ્રમુખ શકુન્તલાબેન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા ભુગર્ભ ગટર યોજના નહી સ્વિકારવા...
View Article