ભાજપે પાલિકામાં વિકાસ નહી પરંતુ ગંદુ રાજકારણ શરૂ કર્યુ પ્રમુખ વર્ષાબેન પટેલ...
ભાજપે પાલિકામાં વિકાસ નહી પરંતુ ગંદુ રાજકારણ શરૂ કર્યુ પ્રમુખ વર્ષાબેન પટેલ ઉપર પ્રેશર ટેકનિકનો કલાકોમાં અંત (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર કોરોના મહામારીમાંથી કેટલાક નવરા પડતા પાલિકા દ્વારા શહેરનો વિકાસ...
View Articleમહત્વની કમિટિઓમાં પણ ઈતર સમાજની બાદબાકી શહેરનો વિકાસ અને પ્રશ્નોના નિકાલ માટે...
મહત્વની કમિટિઓમાં પણ ઈતર સમાજની બાદબાકી શહેરનો વિકાસ અને પ્રશ્નોના નિકાલ માટે કમિટિઓની રચના (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના મહામારીના બીજા તબક્કા બાદ વિસનગર પાલિકાની મળેલી સાધારણ સભામાં શહેરના વિકાસ...
View Articleમહામારીમાથી ઝડપી બહાર આવવા જે વેક્સીન મળે તે લેવી જોઈએ કોવેક્સીન-કોવીશીલ્ડ...
મહામારીમાથી ઝડપી બહાર આવવા જે વેક્સીન મળે તે લેવી જોઈએ કોવેક્સીન-કોવીશીલ્ડ બંન્નેની અસરકારકતા એક સરખી-સિવિલ અધિક્ષક (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના સામે રક્ષણ આપતી કોવીશીલ્ડ અને કોવેક્સીન પ્રત્યે...
View Articleબ્લેક ફંગલ સામે પ્રજાએ જાગૃત બનવુ જ પડશે
તંત્રી સ્થાનેથી બ્લેક ફંગલ સામે પ્રજાએ જાગૃત બનવુ જ પડશે છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળમાંથી દેશ બહાર નીકળ્યો નથી, ત્યાં તો મ્યુકરમાઈકોસિસ બ્લેક ફંગલનો રોગ શરૂ થઈ ગયો છે. વર્ષો બાદ પહેલી વાર જોગાનુંજોગ...
View Articleપ્રચાર સાપ્તાહિકના સમાચારને પગલે નિષ્ક્રીય તંત્રની ઉંઘ ઉડી ખેરાલુ-સતલાસણાના...
પ્રચાર સાપ્તાહિકના સમાચારને પગલે નિષ્ક્રીય તંત્રની ઉંઘ ઉડી ખેરાલુ-સતલાસણાના ૪૩ ગામોમાં સિંચાઈ માટે સર્વે શરૂ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર પ્રચાર સાપ્તાહિકે ગત અંકમાં સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા કે...
View Articleપ્રમુખ વર્ષાબેન પટેલ તપાસ કરવા ગયા પરંતુ પાલિકાની હદમાં નહી હોવાથી લાચાર કડા...
પ્રમુખ વર્ષાબેન પટેલ તપાસ કરવા ગયા પરંતુ પાલિકાની હદમાં નહી હોવાથી લાચાર કડા રોડ ઉપર મંજુરી વગર વહેળામાં પાઈપો નંખાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અડધા વિસનગર શહેરના વરસાદી પાણીનો નિકાલ જે વહેળામાં થાય...
View Articleપાલિકા ચિફ ઓફીસર અને સત્તાધારિયાઓને રસ નથી તેવી ખેરાલુમાં ઓનલાઈન વેરા સિસ્ટમ...
પાલિકા ચિફ ઓફીસર અને સત્તાધારિયાઓને રસ નથી તેવી ખેરાલુમાં ઓનલાઈન વેરા સિસ્ટમ ક્યારે શરુ થશે? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર સમગ્ર ભારત દેશમાં ડીઝીટલ સીસ્ટમથી ઓનલાઈન નાણાંની હેરાફેરી મુદ્દે કેન્દ્ર અને...
View Articleધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ડા.અરૂણભાઈ રાજપૂતની મહેનત ફળી વડોદરાના દાતાએ...
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ડા.અરૂણભાઈ રાજપૂતની મહેનત ફળી વડોદરાના દાતાએ ડી-ડાયમર ટેસ્ટનું મશીન સિવિલમાં દાન કર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નો અને દાતાઓના...
View Articleકડા રોડ પાઈપલાઈન વિવાદમાં અધિકારીઓની સંયુક્ત ટીમ તપાસ કરશે
તંત્રની પૂર્વ મંજુરી વગર વહેળામાં પાઈપલાઈન નાખતા કડા રોડ પાઈપલાઈન વિવાદમાં અધિકારીઓની સંયુક્ત ટીમ તપાસ કરશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં કડા રોડ ઉપર આવેલા વરસાદી પાણીના નિકાલ કરતા વહેળામાં...
View Articleનૂતન હોસ્પિટલમાં યુવાને ૫૧ દિવસ સંઘર્ષ કરી કોરોનાને હરાવ્યો
બીજી લહેરમાં ૮૦૦ દર્દિઓએ સારવાર મેળવી-૬૫૦ સ્વસ્થ્ય થયા નૂતન હોસ્પિટલમાં યુવાને ૫૧ દિવસ સંઘર્ષ કરી કોરોનાને હરાવ્યો (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં નૂતન જનરલ હોસ્પિટલ ન...
View Articleવિસનગરમાં ૨૦૦ ઉપરાંત્ત ઓક્સીજન કોન્સન્ટ્રેટર સાથે બેંકની સ્થાપના
ઓક્સીજનની તંગી ન સર્જાય તે માટે ર્ડા.વાસુદેવ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ સજ્જ વિસનગરમાં ૨૦૦ ઉપરાંત્ત ઓક્સીજન કોન્સન્ટ્રેટર સાથે બેંકની સ્થાપના (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજનની...
View Articleતંત્રી સ્થાનેથી
તંત્રી સ્થાનેથી-ધો.૧૦ માસ પ્રમોશન આપી-ધો.૧૨ ની પરીક્ષા રદ કરી ગુજરાત સરકાર ખોટા નિર્ણયો લઈ ભેખડે ભરાણી ગુજરાત સરકાર ધો.૧૦ ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપી વગર વિચારે લીધેલા નિર્ણયથી ભેખડે ભરાણી છે....
View Article૧૦૦ ઓકસીજન કોન્સન્ટ્રેટર ફાળવી વતનનું ઋણ અદા કર્યુ
વિસનગર તાલુકાના સેવાલીયાના વતની એન.આર.આઈ પરિવારે ૧૦૦ ઓકસીજન કોન્સન્ટ્રેટર ફાળવી વતનનું ઋણ અદા કર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના મહામારીના બીજા તબક્કામાં ઓક્સીજન સારવાર વગર કોરોના સંક્રમીત દર્દીઓ...
View Articleવિધાનસભાની ચુંટણી આવતી હોવાથી ટેકેદારોને ગોઠવવા મથામણ વિસનગર શહેર-તાલુકા...
વિધાનસભાની ચુંટણી આવતી હોવાથી ટેકેદારોને ગોઠવવા મથામણ વિસનગર શહેર-તાલુકા પ્રમુખ માટે ભાજપમાં ભૂગર્ભ યુધ્ધ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખની પસંદગી ત્યારબાદ કમિટીઓની રચનામાં ધારાસભ્ય...
View Articleકડા રોડ દબાણ હટાવવાની કાર્યવાહી એક બાજુ રહેતા દબાણકારો ખુશ કોની સત્તામાં આવે...
કડા રોડ દબાણ હટાવવાની કાર્યવાહી એક બાજુ રહેતા દબાણકારો ખુશ કોની સત્તામાં આવે છે તેનો તંત્રના અધિકારીઓ વચ્ચે વિવાદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં વરસાદી વહેળામાં થયેલા દબાણો દુર કરવા નાયબ...
View Articleહોસ્પિટલમાં સુવિધાઓ વધારવા રોગી કલ્યાણ સમિતિની મીટીંગ મળી સિવિલ હોસ્પિટલમાં...
હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા રોગી કલ્યાણ સમિતિની મીટીંગ મળી સિવિલ હોસ્પિટલમાં રૂા.૩૦૦/-માં ડી-ડાયમર,સીઆરપી ટેસ્ટ થશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે વિસનગર સિવિલ...
View Articleધાબુ ભરવા ટેકો વપરાય ધાબામાં ટેકાનું કામ નહી
તંત્રી સ્થાનેથી ધાબુ ભરવા ટેકો વપરાય ધાબામાં ટેકાનું કામ નહી મકાન બનાવવાનું હોય ત્યારે દિવાલ ચણી ઉપર આર.સી.સી.નું ધાબુ ભરવામાં આવે છે. ધાબુ ભરતાં પહેલાં લાકડા કે લોખંડની પાઈપના ટેકા ઉભા કરવામાં આવે છે....
View Articleવિસનગર ગંજ બજાર ફાટક ઓવરબ્રીજનું ટેન્ડર નેગોશિએશનના સ્ટેજે
પાલિકાએ વેપારીઓના સહકારમાં બ્રીજ સામે વાંધા અરજી મંજુર કરતો ઠરાવ કર્યો વિસનગર ગંજ બજાર ફાટક ઓવરબ્રીજનું ટેન્ડર નેગોશિએશનના સ્ટેજે બી.એડ્ કોલેજ અને આઈ.ટી.આઈ. ફાટકના બ્રીજના ટેન્ડર માટેની તૈયારીઓ અંતિમ...
View Articleતાલુકા પંચાયત ઓફીસ એન.એ.વિસ્તારમાં ખસેડાઈ
ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અદ્યતન નવિન બીલ્ડીંગોનુ નિર્માણ થશે તાલુકા પંચાયત ઓફીસ એન.એ.વિસ્તારમાં ખસેડાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શહેરના મધ્ય...
View Articleવિસ ઈન્ડિયા કોરોનામાં મૃતક સભાસદોના વારસદારોને રૂા.૨૬ લાખ સહાય ચૂકવશે
ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદ કોરોના મૃત્યુ સહાયની જાહેરાત કરાઈ વિસ ઈન્ડિયા કોરોનામાં મૃતક સભાસદોના વારસદારોને રૂા.૨૬ લાખ સહાય ચૂકવશે વિસ ઈન્ડિયા સંસ્થા તરફથી સ્વર્ગસ્થ સભાસદના વારસદારને મૃત્યુ સહાય...
View Article